આ દેશોમાં સૌથી વધુ ધુમ્રપાન થઈ રહ્યું છે, જુઓ લિસ્ટ
Arrow
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, તમાકુ દર વર્ષે 8 મિલિયનથી વધુ લોકોના મૃત્યુ કરે છે, જેમાં ધૂમ્રપાન કરનારા અને ધૂમ્રપાન ન કરનારા બંનેનો સમાવેશ થાય છે
Arrow
માઇક્રોનેશિયામાં એક નાનકડો ટાપુ દેશ, નૌરુ, 52,1% સાથે સૌથી વધુ ધૂમ્રપાન દર ધરાવે છે.
Arrow
બીજા-સૌથી વધુ દર કિરીબાટીનો છે, જે 52% સાથે મધ્ય પેસિફિક મહાસાગરમાં ઓશનિયાના માઇક્રોનેશિયા ઉપપ્રદેશમાં ટાપુ દેશ છે
Arrow
ત્રીજા સ્થાન પર તુવાલુ દેશ છે. જેમના 48.7 % લોકો ધુમ્રપાન કરે છે.
Arrow
એક રિપોર્ટ અનુસાર મ્યાનમાર વિશ્વમાં ધૂમ્રપાન મામલે ચોથું સ્થાન ધરાવે છે. આ દેશના 45.5 % લોકો ધુમ્રપાન કરે છે.
Arrow
ચીલીમાં 44.7 % લોકો ધૂમ્રપાન કરે છે. આ દેશ પાંચમા સ્થાન પર છે.
Arrow
મધ્યપૂર્વનો દેશ લેબનાન ધૂમ્રપાન મામલે છઠ્ઠુ સ્થાન ધર્વે છે. અહીંના 42.6 % લોકો ધૂમ્રપાન કરે છે.
Arrow
જમીન સાથે ઘેરાયેલા દક્ષિણ પૂર્વ યુરોપના સર્બિયા દેશના 40.6 % લોકો ધૂમ્રપાન કરે છે. તે વિશ્વમાં સાતમું સ્થાન ધરાવે છે.
Arrow
ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ ધૂમ્રપાન મામલે વિશ્વમાં ટોપ 10માં આવે છે.બાંગ્લાદેશના 39.1 % લોકો ધૂમ્રપાન કરે છે.
Arrow
બાબર આઝમથી શાહિદ આફ્રિદી જાણો કેવા લાગે છે પાકિસ્તાનના ક્રિકેટર્સ સુપરવિલન તરીકે, AI એ બનાવી તસવીર
Arrow
Next
Related Stories
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા