By Niket Sanghani
આપણું ગુજરાત
યુવકોને છરી સાથે રીલ બનાવવી પડી ભારે, હવે ગણશે જેલના સળિયા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ત્રણ યુવકો રાત્રિના અંધારામાં બાઇક પર સવાર થયા હતા અને છરી વડે સ્ટંટ કરતાં હતા
Arrow
ઉધના પોલીસે વાઇરલ વિડિયો અંગે તપાસ હાથ ધરી અને ગુન્હાહિત ઇતિહાસ ધરવતા 3 યુવકોની ધરપકડ કરી
Arrow
સફેદ કલરની KTM બાઇક પર નીકળેલા ત્રણ ગુનેગારો ઉધના પોલીસ મથકે ઝડપાયા છે
Arrow
તમામ યુવાનો પર અલગ અલગ પોલીસ સ્ટેશન પર કુલ 21 કેસ નોંધાયેલ છે
Arrow
ઝડપાયેલ ત્રણેય ગુનેગારો સામે ચોરી, હુમલો અને ઘાતક હથિયારોની કલમો હેઠળ કુલ 21 કેસ નોંધાયેલા છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા