અદાણી પાવર પાસે થયેલા કરાર કરતા રાજ્ય સરકારે મોંઘી વિજળી ખરીદી, જાણો શું છે મામલો
Arrow
વર્ષ2007 મા બીડ 1 મા રૂ 2.89 અને બીડ 2 મા 2.35 પ્રતિ યુનિટ વીજ ખરીદી ના કરાર કર્યા હતા
Arrow
વર્ષ 2021 મા એનર્જી ચાર્જ રૂ 2.83 થી રૂ 5.40 સુધી એનર્જી ચાર્જ પ્રતિ યુનિટ ખરીદવામા આવી. વર્ષ 2022 મા રૂ 5.57 થી રૂ 8.83 સુધી વસૂલાત કરી
Arrow
રાજ્ય સરકારે વર્ષ 2021 મા અદાણી પાવર પાસે 672 કરોડ ની વીજળી ખરીદી
Arrow
રાજ્ય સરકારે વર્ષ 2022 મા અદાણી પાવર પાસે રૂ 1247 કરોડની વીજળી ખરીદી
Arrow
રાજ્ય સરકારે ઉંચા ભાવે અદાણી પાવર પાસે વીજળી ખરીદી નો કર્યો બચાવ
Arrow
રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય બજારોમા કોલસાના ભાવો ના આધારે ભાવો મા ફેરફાર કર્યા
Arrow
17-10-2021 થી 5-11-21 દરમિયાન આંતરરાષ્ટ્રીય ભાવના વધારાના કારણે રૂ 4.50 પ્રતિ યુનિટ ફિક્સ ચાર્જ તથા કેપેસિટી ચાર્જના દરે વીજળી ખરીદવાનો નિર્ણય થયો
Arrow
જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીરના પ્રશ્ન પર સરકારે આપ્યો આ જવાબ
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું