By Niket Sanghani
આપણું ગુજરાત
શાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન જેની છાલ પર લખાતું તેવું ભોજપત્રી વૃક્ષ નડિયાદમાં છે આરક્ષિત
ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ ગાર્ડનમાં ઉગેલું ભોજપત્રી વૃક્ષ એક અજાયબી છે.
Arrow
આ ભોજપત્રી વૃક્ષનો રોપો ૧૯૫૨માં જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ વિભાગના તત્કાલીન અધ્યક્ષ પી. એસ. ટુર દ્વારા વાવવામાં આવ્યો હતો.
Arrow
ગુજરાતમાં આ એકમાત્ર ભોજપત્રી વૃક્ષ છે જેની અત્યારે ઉંમર લગભગ 65 વર્ષ છે અને તે કુલ સરેરાશ 1000 વર્ષનું આયુષ્ય ધરાવે છે.
Arrow
આ વૃક્ષની છાલ સતત નીકળતી રહે છે જેમાં અસંખ્ય પડ આવેલા છે. આ છાલનો ઉપયોગ પહેલાના જમાનામાં જ્યારે કાગળની શોધ થઈ ન હતી ત્યારે ગ્રંથો લખવા માટે થતો હતો.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો