By Niket Sanghani 

આપણું ગુજરાત 

સુરત શહેર અને ઓલપાડ વિસ્તારને જોડતા બ્રિજ પરનો રસ્તો ધરાશાયી થયો છે.

 ગુજરાતમાં વરસાદને કારણે પહેલાથી જ રસ્તાઓની હાલત બદતર થઈ ગઈ છે ત્યારે આ રોડ તૂટતાં લોકો ને વધુ મુશ્કેલીનો સામનો કર્યો 

Arrow

રેલવે ઓવર બ્રિજ પર રોડ ધરાશાયી થયાના સમાચાર મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી 

Arrow

આ બ્રિજ ઘણો જૂનો છે, વહીવટીતંત્ર દ્વારા આ બ્રિજની બાજુમાં જ નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે

Arrow

આવતીકાલ સુધીમાં બ્રિજનું સમારકામ કરીને લોકોની અવરજવર માટે શરૂ કરી દેવામાં આવશે

Arrow

સુરત મહાનગર પાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચીને ધસી પડેલા રોડને રિપેર કરવાની કામગીરી શરૂ કરી હતી

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો