By Niket Sanghani 

આપણું ગુજરાત 

સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન ફરી આવશે વતનમાં

11 સપ્ટેમ્બરે યુવા ભાજપના સંમેલનમાં આપી શકે છે હાજરી

Arrow

આગામી 11 સપ્ટેમ્બરના રોજ યુવા ભાજપનું એક વિશાળ સંમેલન  નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાશે

Arrow

17 સપ્ટેમ્બર ના રોજ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. 

Arrow

11 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે છે યુવા ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત 

Arrow

ચૂંટણી પહેલા વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ સતત શરૂ રહેશે. 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો