દેવાયત ખવડના હાઇકોર્ટે કર્યા જામીન મંજૂર , જાણો શું રાખી શરત
Arrow
72 દિવસ બાદ દેવાયત ખવડ આવશે જેલમાંથી બહાર, પરંતુ 6 મહિના સુધીરાજકોટમાં નહીં મૂકી શકે પગ
Arrow
લોક સાહિત્યકાર દેવાયત ખવડ મારામારી કેસ મામલે 72 દિવસથી જેલમાં હતા .
Arrow
મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ જેલમાં હતા બંધ
Arrow
શિવરાત્રી સહિતના દેવાયત ખવડના પ્રોગ્રામો રદ્દ થાય બાદ હવે દેવાયત ખવડ જેલમાંથી બહાર આવશે.
Arrow
મારામારીના ગુનામાં દસ દિવસ દેવાયત ખવડ ફરાર હતો, હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા