વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારનું મુખ્યમંત્રીએ કર્યું હવાઈ નિરીક્ષણ   

Arrow

ગુજરાતમાં વરસાદને લીધે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયાં છે ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે

Arrow

 મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના ભારે વરસાદ અસરગ્રસ્ત માંગરોળ, ગીર સોમનાથ, તલાલા અને માળિયા હાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ કર્યું.

Arrow

 ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

Arrow

આ વર્ષે ચોમાસાનો કુલ 61.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Arrow

મુખ્યમંત્રી સાથે કર્મચારી પણ ઉપસ્થિત રહી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

Arrow

આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. કચ્છ ઝોનમાં 119. 04 ટકા વરસાદ વરસ્યો છે.

Arrow