By Niket Sanghani

આપણું ગુજરાત 

ભ્રષ્ટાચારનો પુલ! 13 કરોડના ખર્ચે બનેલો બ્રિજ વર્ષમાં જ તૂટ્યો, તંત્રના પાપે 10 ગામ સંપર્ક વિહોણા

172 મીટરની લંબાઈ ધરાવતો આ પુલ અંદાજે 13 કરોડના ખર્ચે  તૈયાર કરવામાં આવ્યો હતો. જે 2 વર્ષમાં 2 વાર તૂટયો 

Arrow

રામગઢ થી રાજપીપળા આવતા જતા 400 થી 500 જેટલાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજમાં આવવા જવાની ભારે મુશ્કેલી પડી રહી છે.

Arrow

કરોડોના ખર્ચે બનેલ આ પુલ તકલાદી અને ગુણવત્તા વિહોનો નબળા પુલનો ઉત્તમ નમૂનો સાબિત થયો છે.

Arrow
Arrow

ભર ચોમાસે જ આઠ થી દસ ગામના લોકોનો સંપર્ક તૂટી જતા હવે ગ્રામજનોને ફેરો ફરીને રાજપીપળા જવું પડે છે

રાજપીપળા રામગઢનો પુલ જનતા માટે શોભાના ગાંઠીયા સમાન અને શ્રાપ રૂપ પુરવાર થયો છે.

Arrow

Image courtesy:

Image courtesy:

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો