Surya Grahan 2023: આજે છે 'હાઈબ્રિડ' સૂર્ય ગ્રહણ, જાણો શું છે આ ગ્રહણની ખાસીયત

Arrow

(All Image Credit: Unslpash)

હાઈબ્રિડ સૂર્ય ગ્રહણ દુર્લભ પ્રકારનું ગ્રહણ છે જે પ્રતિ શતાબ્દીમાં ફક્ત અમુક વાર જ થાય છે.

Arrow

પૂર્ણ ગ્રહણ ત્યારે થાય છે ત્યારે ચંદ્ર સૂર્યને પૂરી રીતે ઢાંકી લે, કુંડલાકાર ગ્રહણમાં ચંદ્રમા સૂર્યને ઢાંકી લે પણ તે નાનું દેખાય છે.

Arrow

નાસા અનુસાર, 20 એપ્રિલે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક ભાગોમાં સૂર્ય ગ્રહણ દેખાયું.

Arrow

કારણ કે આ ભારતીય અને પ્રશાંત મહાસાગરોની ઉપરથી જશે. દુર્ભાગ્યથી હાઈબ્રિડ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય.

Arrow

પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં 19 એપ્રિલની રાત્રે 10.29 કલાકથી રાત્રે 10.35 કલાક સુધી દેખાશે.

Arrow

આગામી ગ્રહણ (આંશિક) 2 ઓગસ્ટ, 2027માં ભારતમાં દેખાશે. આપને કહી દઈએ કે ગ્રહણ ઓડિશામાં નહીં દેખાય.

Arrow
વધુ વાંચો