35 પરીક્ષાઓમાં થયા નાપાસ, છતાં ન માની હાર; પહેલા IPS પછી IAS બન્યા વિજય વર્ધન
IAS વિજય વર્ધને 35 અલગ-અલગ પરીક્ષાઓમાં અસફળ થયા બાદ પણ સરકારી ઓફિસર બનવાની આશા ન છોડી
વિજય વર્ધને વર્ષ 2014માં પહેલીવાર UPSCની પરીક્ષા આપી હતી, પરંતુ તેઓ તેમાં નાપાસ થયા હતા.
વિજય વર્ધનને યુપીએસસીના પ્રથમ ચાર પ્રયાસોમાં સફળતા ન મળી.
Arrow
વર્ષ 2018માં તેમની મહેનત રંગ લાવી, તેમણે 104 રેન્ક સાથે UPSC પરીક્ષા પાસ કરી અને IPS બન્યા.
વિજય વર્ધન IPS પદથી સંતુષ્ટ ન થયા. ફરીથી UPSCની પરીક્ષા આપી અને 2021માં IAS ઓફિસર બન્યા.
IAS ઓફિસર વિજય વર્ધન હરિયાણાના સિરસાના રહેવાસી છે.
વિજય વર્ધને તેમનું સ્કૂલિંગ સિરસાથી કર્યું, ત્યારપછી તેમણે હિસારથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું હતું.
Arrow
વિજય વર્ધને હરિયાણા PCS, UP PCS, SSC CGL સહિત 35 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાનું નસીબ અજમાવ્યું.
નીતિન જાનીનું નામ 'ખજૂર' કેવી રીતે પડ્યું? ખૂબ જ રસપ્રદ છે કહાની
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો