આ કોઈ મોડલ નહીં IPS અધિકારી છે, લુક્સની સાથે કામની પણ છે જોરદાર ચર્ચા
આજે અમે તમને એક આવા મહિલા અધિકારી વિશે જણાવીશું કે જેમણે IPS બનવા પોતાની ડોકટરી પણ છોડી દીધી હતી.
આ IPS અધિકારીનું નામ નવજોત સિમી છે. તેઓ બિહાર કેડરના 2017 બેચના IPS અધિકારી છે.
નવજોત સિમીને તેમના બીજા પ્રયાસમાં સિવિલ પરીક્ષામાં સફળતા મળી હતી. જે બાદ તેઓ IPS ઓફિસર બન્યા હતા.
IPS નવજોત સિમી તેમના કામની સાથે સાથે તેમના લુક્સને લઈને પણ ખૂબ જ પ્રખ્યાત છે.
વર્ષ 2017માં તેઓ 735મો રેન્ક મેળવીને IPS અધિકારી બન્યા હતા. IPS ઓફિસર બનતા પહેલા તેઓ ડોક્ટર હતા.
નવજોત સિમીએ યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ બિહાર કેડર મેળવ્યો હતો.
નવજોત સિમીએ વર્ષ 2020માં વેલેન્ટાઈન ડેના અવસર પર IAS ઓફિસર તુષાર સિંગલાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
નવજોત સિમી સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે. તેઓ ઈન્સ્ટાગ્રામ પર સતત તેમની તસવીરો શેર કરતા રહે છે.
મુનવ્વર થયો એક્સપોઝ! અડધી રાત્રે Exને ધાબળાની અંદર બોલાવી? સાંભળીને મનારા ચોંકી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો