By Yogesh Gajjar

પેપરલીક કાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિ.નો મોટો નિર્ણય, પરીક્ષા સિસ્ટમમાં કરાયો ફેરફાર

સૌરાષ્ટ્ર યુનિ.માં પેપરલીક બાદ પરીક્ષા સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો.

Arrow

નવી પરીક્ષામાં પ્રશ્નપત્ર હવે વોટરમાર્ક સાથે આપવામાં આવશે. 

Arrow

પરીક્ષામાં પ્રશ્નપત્ર પણ હવેથી ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

Arrow

આગામી 9 નવેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

Arrow

તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષાના એક દિવસ અગાઉ પેપરની કોપી ફરતી થઈ હતી.

Arrow

પેપર લીક થતા રાતો રાત BBA, બી.કોમ સહિતની પરીક્ષા રદ કરાઈ હતી.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો