By Niket Sanghani

ગુજરાત 

સરદાર સરોવર નર્મદા ડેમ થયો ઓવેરફલો, મુખ્યમંત્રીએ નવા નીરને વધાવ્યા 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર જઇને મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યા

Arrow

ગુજરાતની જિવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી

Arrow

 2022માં 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન કરી જળના વધામણાં કર્યા હતા.

Arrow

મુખ્યમંત્રીએ શ્રીફળ, ચૂંદડી અને પુષ્પ ચઢાવી આરતી કરી હતી

Arrow

નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતા નગરથી 743 કિ.મીટરની યાત્રા પૂરી કરીને તાજેતરમાં જ કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી પહોંચ્યા છે

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો