By Yogesh Gajjar

ડિજિટલ ચૂંટણી પ્રચાર: રોબોટે ભાજપના ઉમેદવાર માટે વોટ માગ્યા

નડીયાદમાં રોબોટ ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો 

Arrow

ભાજપના IT સેલની ટીમ દ્વારા ખાસ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે.

Arrow

રોબોટ લોકો પાસે જઈને ઉમેદવારના કામના પેમ્પલેટનું વિતરણ કરે છે.

Arrow

ચૂંટણીના સ્લોગન બોલીને રોબોટ હાઈટેક ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે.

Arrow

નડીયાદમાં ભાજપ દ્વારા પંકજ દેસાઈના સપોર્ટમાં રોબોટનો પ્રચાર

Arrow

રોબોટને ચૂંટણી પ્રચાર કરતા જોઈને લોકોમાં આશ્ચર્ય સર્જાયું.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો