By Yogesh Gajjar
MLA રિવાબા જાડેજાનું સરપ્રાઈઝ ચેકિંગ, રોડ બનાવતા કોન્ટ્રાક્ટરને જુઓ કેવો ખખડાવ્યો
જામનગરમાં નવા બનતા રસ્તાનું સુપરવિઝન કરવા પહોંચ્યા રિવાબા જાડેજા
સ્થાનિક લોકોએ રોડના કામમાં ગેરરીતિ હતી હોવાની ફરિયાદ કરી હતી.
નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને રિવાબાએ કર્યું ઈન્સ્પેક્શન.
મેઝર ટેપથી રોડની જાડાઈ માપતા 6ની જગ્યાએ 3 ઈંચ રોડ નીકળ્યો.
અધિકારીઓની સામે જ રિવાબાએ કોન્ટ્રાક્ટરનો ક્લાસ લઈ લીધો.
ધારાસભ્યએ ફરીથી રોડનું કામ કરવા માટે આદેશ આપ્યા
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા