By Parth Vyas

ભાજપ દ્વારા જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પણ ટિકિટ આપવામાં આવી છે. 

રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.

Arrow

આજે રિવાબાએ ઉમેદવારી પત્ર દાખલ કરવા પહોંચ્યા હતા આ દરમિયાન રવિન્દ્ર જાડેજા પણ સાથે હાજર રહ્યા હતા

Arrow

આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ પૂનમ માડમ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

Arrow

રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, આ કારકીર્દિની શરૂઆત છે અને તેણે હજુ ઘણુ શીખવાનું છે. હું ઈચ્છું છે કે તે શીખે.

Arrow

આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ પૂનમ માડમ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

Arrow