દૂધને ફ્રીઝમાં સ્ટોર કરતા હોય તો ભૂલથી પણ ન કરતા આ ભૂલો, જાણો
દૂધને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે લોકો તેને ફ્રીઝમાં સ્ટોર કરતા હોય છે.
પરંતુ ઘણીવાર તેમ છતાં દૂધ ફાટી જાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો દૂધ સ્ટોર કરવામાં તમે કોઈ ભૂલ કરી રહ્યા છો.
દૂધને ઘણા લોકો ફ્રીઝમાં દરવાજા પાસે રાખે છે. વારંવાર ડોર ખુલવાથી ટેમ્પરેચર બદલાય છે. આ દૂધ ફાટવાનું એક કારણ હોઈ શકે.
ઘણા લોકો દૂધનું વાસણ સીધું જ ફ્રીઝમાં મૂકી દે છે. પરંતુ હંમેશા તેને યોગ્ય રીતે ઢાંકીને રાખો.
દૂધના વાસણને દાળ કે શાકથી દૂર રાખો. ઘણીવાર આ વસ્તુઓની સ્મેલથી પણ દૂધ ખરાબ થઈ જાય છે.
રાહુ-કેતુનું થયું ગોચર, આ એક રાશિ પર 1 મહિનો રહેશો સૌથી વધુ અસર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો