By Niket Sanghani

ગુજરાત 

મરુભૂમિ કચ્છના બન્ની ગ્રાસલેન્ડનો કાયાકલ્પ, એક વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં સવા ચાર લાખ કિલોનો વધારો

કચ્છની ઇકોસિસ્ટમ માટે મહત્વના બન્ની વિસ્તારને ફરી હરિયાળું કરવા વન વિભાગ દ્વારા 12000 હેક્ટર જમીનમાંથી ગાંડા બાવળ દૂર કરાયા

Arrow

મરુભૂમિ કચ્છ પ્રદેશમાં આવેલા એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન એવા બન્નીમાં ઘાસનું ઉત્પાદન વધારવા માટે વનવિભાગ પગલાં લઈ રહ્યું છે.

Arrow

બન્ની ગ્રાસલેન્ડ 2497 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.

Arrow

કચ્છની ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવા અને બન્ની ગ્રાસલેન્ડને ફરીથી હરીભરી કરવા માટે વન વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Arrow

બન્ની ગ્રાસલેન્ડમાં ખારાશ વધતી અટકાવવા અને તેનું રણીકરણ થતું રોકવા માટે વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૪થી અહીં જળસંચયના વ્યાપક કામો હાથ ધરવામાં આવ્યા.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો