રવિન્દ્ર જાડેજાના પત્ની ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ ક્રિકેટ પર હાથ અજમાવ્યો, કરી બેટિંગ  

Arrow

જામનગરમાં પીસીસી ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પહેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ બેટિંગ કરી

Arrow

 ફાઇનલ મેચમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ ટોસ ઉછાળી બેટિંગ કરી હતી

Arrow

 રિવાબાએ ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા અને ઉત્સાહ વધારવા માટે બેટિંગ કરી હતી. રિવાબાને ક્રિકેટ રમતા જોઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Arrow

ગુજરાતભરમાંથી 64 ટીમોએ ભાગ લીધો હતો.  જેની ફાઇનલ મેચ રાજ શક્તિ (રીબડા) અને વછરાજ ઇલેવન પોરબંદર વચ્ચે રમાઈ હતી.

Arrow

આ ટૂર્નામેન્ટમાં  પંજાબ, જમ્મુ કાશ્મીર, મુંબઈ, દિલ્હી, કોલકાત્તા સહિતના રાજ્યોમાંથી જામનગરમાં મેચ રમવા માટે ખેલાડીઓ આવ્યાં હતા.

Arrow
વધુ વાંચો