મહાભારતમાં રણબીર બનશે અર્જુન?  AI એ બનાવી ખાસ તસવીર

Arrow

જો જુનિયર એનટીઆર બોલિવૂડના મહાભારતમાં હશે તો તેનો લુક કંઈક આવો હશે.

Arrow

દુશાસનના રોલમાં અભિતેના સૂર્યા પરફેક્ટ દેખાશે. તેનો લુક કંઈક આવો હોઈ શકે છે.

Arrow

તબ્બુ 'કુંતી'ના રોલમાં ચમકશે. તે  કંઈક આ પ્રકારના લુકમાં જોવ મળી શકે છે.

Arrow

'અર્જુન'ના રોલમાં રણબીર કપૂર શાનદાર દેખાશે. તેનો લુક કંઈક આવો હોઈ શકે છે.

Arrow

AI એ દ્રૌપદીના રોલમાં ઐશ્વર્યા રાયને પસંદ કરી છે. તેમનો લુક આ પ્રકારનો જોવ મળશે. 

Arrow

 ફહાદ ફૈસિલ 'શકુની'ના રોલમાં હોઈ શકે છે.

Arrow

'ભીષ્મ પિતામહ' માટે કમલ હાસનની પસંદગી કરવામાં આવી છે.

Arrow

ભગવાન કૃષ્ણની ભૂમિકામાં  પૃથ્વીરાજ સુકુમારનની પસંદગી AI દ્વારા કરવામાં આવી છે. 

Arrow