By Yogesh Gajjar

ડીસામાં આજે લવજેહાદના વિરોધમાં 5 હજારથી વધુની મહારેલી

ડીસામાં લવજેહાદના વિરોધમાં બંધનું એલાન અપાયું

Arrow

હિન્દુ સમાજના હજારો વેપારીઓ, યુવાનો અને સંગઠનો રેલીમાં જોડાયા

Arrow

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેલી યોજાઈ હતી.

Arrow

ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા હાજર રહ્યાં

Arrow

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસે રેલીના રૂટમાં ફેરફાર કર્યો

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો