By Yogesh Gajjar
Category
ચૂંટણી પહેલા રાજકોટમાં ભાજપના અસંતુષ્ટો જૂથની 'ટિફિટ બેઠક'
ભાજપના અસંતુષ્ટોના એક જૂથે ફરીવાર ટિફિન બેઠક કરી હતી.
Arrow
અરવિંદ રૈયાણીની સામે હરિફ સંભવિત દાવેદારોએ બેઠક કરી હતી.
Arrow
આ બેઠકમાં ચૂંટણીમાં દાવેદારીને લઇને ચર્ચા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
Arrow
પોતાના જૂથમાંથી ટિકિટ મળે તે માટે લોબિંગ ચાલુ કર્યું છે.
Arrow
બેઠકમાં પૂર્વ ડે.મેયર, કોર્પોરેટર મુકેશ રાદડિયા અને દલસુખ જાગાણી સહિતના આગેવાનો જોડાયા.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો