પહેલવાનોના અખાડામાં કુસ્તી કરતા દેખાયા રાહુલ ગાંધી, સામે આવ્યો VIDEO

ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મહિલા પહેલવાન પગલા લેવાની માંગ કરી રહ્યા છે.

આના વિરોધમાં ખેલાડીઓએ પોતાના મેડલ પણ પરત કરી દીધા છે.

આ વચ્ચે રાહુલ ગાંધી પહેલવાનોને મળવા હરિયાણામાં દીપક પુનિયાના ગામ પહોંચ્યા હતા. 

અહીં તેમણે વીરેન્દ્ર અખાડામાં પહેલવાનો સાથે મુલાકાત કરી. જ્યાં બજરંગ પુનિયા પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

રાહુલે પહેલવાનોના અખાડામાં તેમની કસરતો અને કરિયરમાં આવતી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી.

આ બાદ રાહુગ ગાંધીએ બજરંગ પુનિયા સાથે કુસ્તીમાં હાથ અજમાવ્યા હતા.

રાહુલે અહીં સવારે બાજરાનો રોટલો અને લીલા સાગનું શાક ખાધું હતું. 

48 વર્ષે દુલ્હન બનશે ઋત્વિકની Ex વાઈફ? બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક થઈ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો