By Yogesh Gajjar
રાજનીતિ
અમદાવાદમાં રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આપ્યા 8 વચન
પ્રત્યેક ગુજરાતીને 10 લાખ સુધીની મફત સારવાર અને દવાઓ.
Arrow
કોરોનામાં ગુજરાતમાં થયેલા મૃતકોના પરિવારોને 4 લાખનું વળતર આપીશું
Arrow
ખેડૂતોનું વીજળુંનું બીલ માફ કરીશું અને વીજળીના 300 યુનિટ ફ્રી આપીશું.
Arrow
રાજ્યમાં નવી 3000 ઈંગ્લિશ મીડિયમની સ્કૂલ ખોલી, છોકરીઓને મફત શિક્ષણ
Arrow
ગુજરાતના દૂધ ઉત્પાદકોને 5 રૂપિયાની સબસિડી આપીશું
Arrow
ગેસ સિલિન્ડર આજે 1000નો છે તેને 500 રૂપિયામાં આપીશું.
Arrow
10 લાખ યુવાનોને અમે રોજગારી આપીશું અને બેરોજગારોને રૂ.3000 ભથ્થું.
Arrow
છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારોની તપાસ કરી દોષિતોનું જેલમાં મોકલીશું.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા