વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 'આદી મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું

Arrow

આ પ્રસંગે પીએમ મોદીએ સ્વતંત્રતા સેનાની અને આદિવાસી નેતા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી.

Arrow

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'આદી મહોત્સવ' વિકાસ અને વારસાના વિચારને વધુ જીવંત બનાવી રહ્યો છે.

Arrow

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે દેશના ખૂણે ખૂણે આદિવાસી સમાજ અને પરિવાર સાથે ઘણા અઠવાડિયા વિતાવ્યા છે.

Arrow

આજે ભારત દુનિયાને કહે છે કે જો તમારે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો ઉકેલ જોઈતો હોય તો આપણા આદિવાસીઓની જીવન પરંપરા જુઓ.

Arrow

આદિવાસી જીવનશૈલીએ મને દેશના વારસા અને પરંપરાઓ વિશે ઘણું શીખવ્યું છે:વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો