કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં વડાપ્રધાન મોદી અલગ અંદાજમાં જોવા મળ્યા
Arrow
પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી.
Arrow
પીએમ મોદીનો આજે અલગ લુક સામે આવ્યો જેમાં તે ખાખી રંગના રંગની પ્રિન્ટેડ ટી-શર્ટમાં જોવા મળ્યા હતા. તેણે કાળી કેપ અને કાળા શૂઝ પણ પહેર્યા છે.
Arrow
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત દરમિયાન તેણે સફારીની મજા માણી હતી.
Arrow
પીએમ મોદીએ બાંદીપુર અને મુદુમલાઈમાં કેમેરાથી ઘણી તસવીરો ક્લિક કરી.
Arrow
વડાપ્રધાન મોદીએ હાથીને પોતાના હાથે શેરડી ખવડાવી અને દૂરબીનની મદદથી નજારો માણ્યો.
Arrow
વડાપ્રધાન મોદી આજે તાજેતરના વાઘની વસ્તી ગણતરીના અહેવાલ જાહેર કરશે. આસાથે આજના પ્રસંગની યાદમાં એક સિક્કો પણ બહાર પાડશે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું