By Niket Sanghani
રાજનીતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રવિવારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે
દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા બાદ રાષ્ટ્રને પ્રથમ વખત સંબોધન કરશે
Arrow
ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ કરવામાં આવશે
Arrow
દેશના લોકો દૂરદર્શનની તમામ ચેનલો પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ જોઈ શકે છે.
Arrow
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન સાંજે 7 કલાકે શરૂ થશે. તે પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થશે.
Arrow
ઓલ ઈન્ડિયા રેડિયો તેનું પ્રાદેશિક ભાષામાં રાત્રે 9.30 કલાકે તેમના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર પ્રસારણ કરશે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો