By Yogesh Gajjar

સાબરમતી રિવરફ્રન્ટ પર ડિફેન્સ એક્સપોની તડામાર તૈયારીઓ

18થી 22 ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્સપો-2022નું આયોજન કરાયું છે

Arrow

ડિફેન્સ એક્સપોને લઈને રિવરફ્રન્ટ પર પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે

Arrow

એક્સપોમાં દેશ-વિદેશથી મહેમાનો તથા ડિફેન્સના અધિકારીઓ આવશે. 

Arrow

સાબરમતીમાં નવી દ્વારા એક્સપોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો