By Niket Sanghani

ગુજરાત 

સુરતમાં PM મોદીનો મેગા રોડ શો, વડાપ્રધાનની એક ઝલક જોવા ઉમટી પડ્યા લોકો

આસ્તિક સ્કૂલથી નીલગીરી સર્કલ સુધી વડાપ્રધાનશ્રીના ભવ્ય રોડ શોની શરુઆત થઇ હતી

Arrow

હજારો સુરતવાસીઓ રોડની બંને તરફ હાથમાં બેનર અને પોસ્ટર લઇને વડાપ્રધાનને નિહાળવા જોડાયા હતા.

Arrow

લોકોની ભારે ભીડ રોડ શોમાં જોવા મળી

Arrow

વિવિધ વેશભૂષામાં કેટલાક લોકો રોડ શોમાં જોડાયા હતા

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો