PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું સરપ્રાઈઝ નિરીક્ષણ
Arrow
PM મોદીએ નવા સંસસદભવનનું અચાનક નિરીક્ષણ કર્યું. દરમિયાન તેમણે દરેક કામને બારીકીથી જોયું
Arrow
PMએ સંસદના બંને સદનોમાં કર્યું ફેસીલિટીનું અવલોકન, શ્રમિકો સાથે પણ કરી વાતચીત.
Arrow
PM સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર, PMએ 1 કલાકથી વધુ સમય વિતાવ્યો
Arrow
નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020એ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવા સંસદ ભવનની આધારશિલા મુકી હતી.
Arrow
ઓક્ટોબર 2023 સુધી નવા સંસદ ભવનને પુર્ણ કરવાની આશા છે.
Arrow
નવા સંસદનું ક્ષેત્રફળ 64500 વર્ગ મીટર હશે.
Arrow
નવા કોમ્પલેક્ષનો આકાર ત્રિકોણ હશે. તેને 150થી વધુ વર્ષોના લાઈફસ્પૈન માટે ડિઝાઈન કરાયું છે.
Arrow
કેન્દ્ર સરકારે 2019માં સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજના શરૂ કરી હતી. જેમાં નવા સંસદભવનનું નિર્માણ પણ શામેલ છે.
Arrow
નવા ભવન કક્ષમાં 888 અને રાજ્યસભા કક્ષમાં 384 સીટ હશે. હાલના સંસદ ભવનથી વિપરીત આમાં કેન્દ્રીય કક્ષ નહીં હોય.
Arrow
સંયુક્ત સત્ર મામલામાં લોકસભા કક્ષ 1272 સભ્યોને સમાવવામાં સક્ષમ હશે. બાકી ભવનોમાં મંત્રીઓના કાર્યાલય અને સમિતિ કક્ષોના સાથે 4 માળ હશે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા