By Yogesh Gajjar

PM મોદીએ અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરી, ફેન્સને ઓટોગ્રાફ પણ આપ્યા

ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાને આજે અમદાવાદ મેટ્રોને લીલીઝંડી આપી

Arrow

PM મોદીએ કાલુપુરથી મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. 

Arrow

આ બાદ તેઓ ટ્રેનમાં મુસાફરી કરીને કાલુપુરથી થલતેજ સભા સ્થળે પહોંચ્યા.

Arrow

મેટ્રોમાં મુસાફરી દરમિયાન તેમણે યુવાઓ સાથે ચર્ચા કરી હતી. 

Arrow

વડાપ્રધાન યુવા પ્રશંસકોને મેટ્રોમાં ઓટોગ્રાફ પણ આપ્યા હતા. 

Arrow

PM મોદીની એક ઝલક માટે મોટી સંખ્યામાં ફેન્સ સ્ટેશને ઉમટ્યા હતા.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો