DSC_3074_1-01_copy_2796x1864

By Niket Sanghani

 આપનું ગુજરાત 

PM મોદીએ વંદે ભારત ટ્રેનમાં ટિકિટ લઈ કરી મુસાફરી  

LKM_4380-02_copy_3780x2546

દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી છે.

Arrow
DSC_3384-01_copy_3061x2041

સામાન્ય નાગરિકની જેમ ટિકિટ લઈને પીએમ મોદીએ વંદેભારત ટ્રેનમાં મુસાફરી કરી

Arrow
LKM_4333-01_copy_2216x2968

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનમાં સવાર થઈને અમદાવાદ પહોંચ્યા હતા

Arrow

ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત   ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી છે.

Arrow

દિલ્હી-કાનપુર-અલાહાબાદ-વારાણસી રૂટ પર પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 15 ફેબ્રુઆરી, 2019 ના રોજ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.

Arrow
gujarat

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો