By Parth Vyas

PM મોદીએ EOS-06થી ક્લિક કરાયેલી ગુજરાતની તસવીરો ટ્વીટ કરી

આ તસવીરો થોડા સમય પહેલા લોન્ચ કરાયેલા સેટેલાઈટ EOS-06એ લીધી છે

Arrow

PM મોદીએ કહ્યું- આ સ્પેસ ટેક્નોલોજી ભવિષ્યમાં ઘણી મદદ રૂપ બનશે

Arrow

આ ટેક્નોલોજી ભવિષ્યમાં આપણને વાવાઝોડાની વધુ સચોટ આગાહીમાં મદદ કરશે - PM મોદી

Arrow

Image courtesy:

Image courtesy:

ટેક્નોલોજીથી આપણા દરિયાકાંઠાના અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે- PM મોદી

Arrow