By Parth Vyas

PM મોદીના માતા હીરાબા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાયા

હીરાબાએ આસપાસનાં બાળકોને તિરંગા ભેટમાં આપ્યા

Arrow

100 વર્ષની વયે હીરાબાએ ઉત્સાહભેર રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ સ્થાપિત કર્યું

Arrow

બાળકોએ હીરાબા સાથે મળીને તિરંગા અભિયાનની ઉજવણી કરી

Arrow

નરેન્દ્ર મોદી દ્વારા દરેક દેશવાસીઓને ઘરમાં કે ઓફિસમાં તિરંગો ફરકાવવાની અપિલ કરાઈ છે

Arrow

15 ઓગસ્ટના દિવસે દેશને આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે, આ નિમિત્તે PM મોદીએ ખાસ પહેલ શરૂ કરી છે

Arrow