By Parth Vyas

શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન મોદીની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમ પૂર્ણ થયાની સાથે વડાપ્રધાન મોદીએ 2 વાર શીશ ઝૂકાવીને હાજર સૌ કાર્યકર્તા, આગેવાનો અને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Arrow

શપથવિધિ પૂર્ણ થતા વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે બે હાથ જોડી મંચ પર બધાનો આભાર વ્યક્ત કર્યો

Arrow

વડાપ્રધાન મોદીએ ત્યારપછી સ્ટેજ પરથી હાજર તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ સામે હાથ જોડી નમન કર્યું

Arrow

PM મોદી ભાવુક જોવા મળી રહ્યા હતા. ત્યારે થોડી ક્ષણોમાં તેમણે શિશ ઝૂકાવીને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Arrow

PM મોદીએ શપથવિધિ કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે ભાજપને આ જંગી લીડથી જીત અપાવવા બદલ કાર્યકર્તા અને આગેવાનોનો આભાર માન્યો.

Arrow