By Parth Vyas
PM નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચતત્વમાં વિલિન થઈ ગયા છે. અમદાવાદની યુએન મહ
ેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા
માતાના પાર્થિવ શરીરને કાંધ આપતાની સાથે PM મોદી ભાવુક થઈ ગયા
Arrow
PM મોદીએ ટ્વીટ કરી લખ્યું એક શાનદાર શતાબ્દીએ લીધો પ્રભુના ચરણોમાં વિરામ...
Arrow
PM મોદી માતાના પાર્થિવ દેહ પાસે બેસતાની સાથે જ ભાવુક થયા
Arrow
પોતાના ભાઈ સાથે PM મોદીએ માતા હીરા બાને મુખાગ્નિ આપી
Arrow
વડાપ્રધાન મોદીના માતાના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરીવળ્યું
Arrow
માતાના અંતિમ સંસ્કાર કર્યા પછી વડાપ્રધાન મોદી ધ્યાન કરવા લાગ્યા હતા
Arrow
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા