દિલ્હી યુનિવર્સિટીના કાર્યક્રમમાં સામેલ થવા માટે મેટ્રોમાં સવાર થઈને નીકળ્યા PM મોદી

Arrow

વડાપ્રધાન મોદીએ ટિકિટ લીધી, મેટ્રો દ્વારા દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા

Arrow

યુનિવર્સીટી સુધી પહોચવા માટે પોતાની ગાડી અને પ્રાઈવેટ વાહનનો ઉપયોગ ન કરીને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી

Arrow

 PM મોદીએ પ્રોટોકોલ તોડીને  મેટ્રોની  મુસાફરી કરી 

Arrow

આ દરમિયાન પીએમએ મેટ્રોમાં સવાર મુસાફરો સાથે બેસીને પણ ઘણી વાતચીત કરી હતી.

Arrow

પીએમ મોદીએ એક સામાન્ય માણસની જેમ મેટ્રોમાં મુસાફરી કરવા માટે ટોકન પણ ખરીદ્યું હતું.

Arrow

ટ્રેનમાં ચઢવા માટે પ્લેટફોર્મ પર પહોંચ્યા  ત્યારે ત્યાં હાજર અન્ય મુસાફરોમાં આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.

Arrow