By Parth Vyas
PM નરેન્દ્ર મોદી આજે શુક્રવારે છઠ્ઠી વખત બાબા કેદારના ધામ પહોંચ્યા છે. તીર્થધામના પૂજારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
નરેન્દ્ર મોદી એસપીજી સાથે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. બાબા કેદારને પ્રણામ કર્યા પછી, તેઓ મંદિરના ગર્ભગૃહ તરફ આગળ વધ્યા હતા.
Arrow
વડાપ્રધાન મોદી સફેદ ડ્રેસ, લાલ હિમાચલી કેપ અને કમર પર સાફો પહેરીને જોવા મળ્યા હતા
Arrow
પીએમ મોદી જે ડ્રેસ પહેરે છે તેને હિમાચલના ખાસ વસ્ત્રો ચોલા ડોરા કહે છે
Arrow
અગાઉ પણ જ્યારે વડાપ્રધાન ત્રણ વખત કેદારનાથ પહોંચ્યા હતા ત્યારે તેમનો પોશાક અલગ હતો
Arrow
ઉત્તરાખંડમાં આજે શુક્રવારે વડાપ્રધાન મોદી રૂ.3400 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેકટ્સનો શિલાન્યાસ કરશે
Arrow
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો