By Parth Vyas

ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામકંડોરણાની મુલાકાતા આવ્યા હતા

PM મોદીએ 20 વર્ષમાં થયેલા ગુજરાતના વિકાસની તથા અગાઉના સમયમાં થતા કોમી હુલ્લડનો મુદ્દો ઉઠાવ્યો

Arrow

મેં આજે છાપામાં વાચ્યું કે હું પહેલો એવો પ્રધાનમંત્રી છું જે જામકંડોરણા આવ્યો છું - PM મોદી

Arrow

પહેલા ગુજરાતમાં વારે તહેવારી લોહીની નદીઓ રેલાતી હતી, હવે આવા આતંકના વાતાવરણથી છૂટકારો મળ્યો- PM મોદી

Arrow

થોડા દિવસો પહેલા મેં સરકારના વડા તરીકે ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યું તેને 21 વર્ષ પૂરા થયા - PM મોદી

Arrow

20 વર્ષમાં ગુજરાતે સુશાનસ પર ધ્યાન આપ્યું. કાયદો વ્યવસ્થા પર ધ્યાન આપ્યું છે - વડાપ્રધાન

Arrow