બોર્ડર-ગાવાસ્કર સિરીઝની અમદાવાદ ખાતે ની અંતિમ મેચ PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝે બનાવી ખાસ
Arrow
PM મોદીએ રોહિત શર્મા, જ્યારે ઓસ્ટ્રેલિયાના PMએ સ્ટીવ સ્મિથને કેપ આપી હતી.
Arrow
મોદી અને અલ્બેનીઝે કારની ઉપર બનાવેલી ખાસ બગીમાં મેદાનનો એક ચક્કર લગાવ્યો હતો.
Arrow
કેપ્ટન રોહિત શર્માએ ટીમના તમામ ખેલાડીઓ સાથે પીએમનો પરિચય કરાવ્યો અને મેચ પહેલા રાષ્ટ્રગીતમાં મોદી ખેલાડીઓ સાથે મેદાન માં રહ્યા .
Arrow
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે મેચની ચા ની ચૂસકી લગાવી
Arrow
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો