nm7

By Parth Vyas

અંબાજીની ધરા પરથી PM મોદીએ અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી

logo
nm2

અંબાજી આવતા પ્રવાસીઓએ અહીં બે-ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસ કાર્યો હાથ ધરવા છે: PM મોદી

logo
Arrow
nm3

PM મોદીએ અંબાજી ખાતે લગભગ 7000 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવ્યું

logo
Arrow
nm6

જે લોકોને હજુ ઘર નથી મળ્યા તેના ઘર પણ હું બનાવવાનો છું: PM નરેન્દ્ર મોદી

logo
Arrow

ભારતભરમાં ‘અંત્યોદયથી સર્વોદય'નો વિચારે નવી શક્તિ-નવી ઊર્જા પ્રદાન કરી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

logo
Arrow

ગૌ-માતા પોષણ યોજનાનો પ્રારંભ PM મોદીએ કરાવ્યો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

logo
Arrow