By Parth Vyas

નવરાત્રીના પવિત્ર અવસરે PM મોદીએ માતા અંબાની વિશેષ પૂજા કરી

PM મોદી વિકાસના કાર્યોની ભેટ આપ્યા પછી અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા

Arrow

નરેન્દ્ર મોદીને જોવા માટે મંદિરમાં ચારેય બાજુ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી ગઈ હતી

Arrow

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન મોદીએ તમામ શ્રદ્ધાળુ સાથે મુલાકાત કરી હતી

Arrow

અંબાજી મંદિરમાં PM મોદીનું ભાવભર્યું સ્વાગત લોકો દ્વારા કરવામાં આવ્યું હતું

Arrow

વડાપ્રધાન મોદી સાથે સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા

Arrow

PM મોદીએ માતા અંબાજીના મંદિરે ખાસ પૂજા કરી હતી

Arrow