By Parth Vyas

કચ્છ લોકસભા પરિવારે PM મોદીના આગમન પહેલા યોગ સેશનનું આયોજન કર્યું

પૂર્વે હીલગાર્ડનમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો, 2782 તુલસીના છોડમાંથી ‘કમળ’નું ચિહ્ન બનાવાયુ

Arrow

30 ફુટ પહોળા અને 25 ફુટ લાંબી આ ડિઝાઈનને તૈયાર કરતા ત્રણ દિવસથી વધુનો સમય લાગ્યો

Arrow

3 દિવસમાં તૈયાર થયેલા ભાજપના ચિન્હ કમળને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે

Arrow

આની સાથે યોગ સેશનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો