By Parth Vyas
રાજનીતિ
PM મોદી 'માદરે વતન'
અમદાવાદ એરપોર્ટ પર CM ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાનનું સ્વાગત કર્યું
વડાપ્રધાને હિંમતનગરની સાબર ડેરીનાં પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
Arrow
Image courtesy:
@CMOGuj, Twitter
હું આખું સાબરકાંઠા ફર્યો છું, અહીંયા એકપણ એવો ભાગ નથી જેની મેં મુલાકાત નહીં લીધી હોય - PM મોદી
Arrow
Image courtesy:
@CMOGuj, Twitter
વડાપ્રધાને મહિલાઓની ડેરી ઉદ્યોગમાં ભાગીદારીની પ્રશંસા કરી
Arrow
Image courtesy:
@CMOGuj, Twitter
પશુઓ બીમાર પડે તો મહિલાઓ જાતે જ આયુર્વેદિક પદ્ધતિથી તેમની સારવાર કરે છે- નરેન્દ્ર મોદી
Arrow
Image courtesy:
@CMOGuj, Twitter
પશુપાલનમાં પુરૂષો કરતા મહિલાઓનું યોગદાન વધારો નોંધાયું છે- નરેન્દ્ર મોદી
Arrow
Image courtesy:
@CMOGuj, Twitter
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો