a7

By Parth Vyas

અમદાવાદ રેલવે સ્ટેશનનું નવિનીકરણ થશે, PM મોદીએ તસવીરો શેર કરી

logo
nm

નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં અમદાવાદ રેલવે સ્ટેશનની તસવીરો પોસ્ટ કરી

logo
Arrow
a9

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન, કાયાપલટ પછી આવા નવા લૂકમાં જોવા મળશે

logo
Arrow
a8

મોલ, ગાર્ડન, બુકીંગ એરિયા, એલિવેશન રોડ, રેસ્ટ રૂમ, અન્ય આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે રેલવે સ્ટેશન

Arrow

કાલુપુર અને સરસપુર બંને તરફથી મુસાફરો પ્રવેશ કરી શકશે. જેના માટે વિશાળ એન્ટ્રી અને એક્ઝિટ ગેટનું નિર્માણ કરાશે.

Arrow

1966થી કાલુપુર રેલવે સ્ટેશન પર 12 પ્લેટફોર્મ અને 16 ટ્રેક છે.

Arrow