By Niket Sanghani

રાજનીતિ 

જામનગરની જનતાનો નગારે ઘા, પાયાની સુવિધા માટે ચૂંટણીનો બહિષ્કાર કર્યો

જામનગરના સ્વામિનારાયણ નગરમાં ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગતા રાજકીય પક્ષોના ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે. જોકે હજુ કોઈ નેતા આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી.

Arrow

જામનગર શહેરના સ્વામિનારાયણ નગર માં રોડ રસ્તા અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધા માટે ચૂંટણીનો બહિષ્કાર નાં બોર્ડ લગાડવામાં આવ્યાં છે.

Arrow

1990 થી 100 ફૂટ નો ડીપી રોડ મંજૂર થયેલ છે અને ૪ વાર આ રોડ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હોવા છતાં અહિયાં રોડ રસ્તા બન્યા નથી.

Arrow

રસ્તો નહીં તો મત નહીન લાગ્યા બેનરો 

Arrow

સવાર થી આ વિસ્તારમાં બેનર હોવા છતાં હજુ રાજકારણી લોકો ને પૂછવા આવેલ નથી.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો