By Yogesh Gajjar

કચ્છમાં માતાના મઢમાં રાજ પરિવારના વિવાદ વચ્ચે થઈ પત્રી વિધિ

450 વર્ષમાં પહેલીવાર રાજવી પરિવારમાંથી બે વખત પત્રી વિધિ યોજાઈ.

Arrow

મહારાણી પ્રીતિ દેવી ઉપરાંત કુંવર હનુવંતસિંહ જાડેજાએ પણ માતાની પત્રી વિધિ કરી.

Arrow

રાજ પરિવાર મા આશાપુરા પાસે કચ્છની સુખાકારી માટે પત્રી વનસ્પતિ રાખી ખોળો પાથરે છે.

Arrow

રાજપરિવારમાં આ વિધિ કોણ કરશે તે મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

Arrow

સવારે 6.30 વાગ્યે હનુવંતસિંહે માતાના મઢમાં વિધિ કરવા પહોંચ્યા હતા.

Arrow

રાજ પરિવારનો બીજો પક્ષ 8.30 વાગ્યે પૂજા કરવા માતાના મઢ પહોંચ્યો હતો. 

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો