thumbnail_gujarat-legislative-assembly

By Niket Sanghani 

રાજનીતિ 

ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં મહિલાઓનું સંખ્યા બળ ઓછું.

nimaben aachary
Arrow

14મી વિધાનસભામાં અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્ય છે પરંતુ  મંત્રી મંડળમાં 2 જ  મહિલાને સ્થાન 

thumbnail_gujarat-legislative-assembly

14 મી વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના થઈને 13 મહિલા ધારાસભ્ય છે 

Arrow
New Project (8)

14મી વિધાનસભામાં 13 મહિલા ધારાસભ્ય માંથી 10 ભાજપના ધારાસભ્ય  

Arrow

14મી વિધાનસભામાં 13 મહિલા ધારાસભ્ય માંથી કોંગ્રેસના ફક્ત 3 ધારાસભ્ય 

Arrow

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફક્ત 2 મહિલા મંત્રી જેમાં  નિમિષા બેન સુથારને રાજ્યકક્ષાનું તબીબી ખાતું સોંપાયું 

Arrow

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મનીષાબેન વકીલને મહિલા અને બાળ વિકાસ નો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.   

Arrow
gujarat

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો