By Niket Sanghani
આપણું ગુજરાત
27 ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદી કરશે અટલ ફૂટ ઓવર બ્રિજનુ ઇ- લોકાર્પણ
સ્માર્ટ સિટીનું આકર્ષણ એટલે કે, અટલ ફૂટ ઓવર બ્રિજ પર 30 રૂપિયાની ટિકિટ લઈ ફરી શકાશે
Arrow
Image courtesy:
અમદાવાદીઓ પીકનીક અને સાઈકલિંગની સાથે બ્રિજ પરથી સુંદર નજારાઓને જોઈ શકશે
Arrow
અટલ ફૂટ ઓવરબ્રિજ પર 45 મિનિટ વિતાવવાનું ભાડુ સરકારે 30 રૂપિયાનું નક્કી કર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે
Arrow
ફુટઓવર બ્રિજના પશ્ચિમ અને પૂર્વ એન્ડ પર મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
Arrow
આ બ્રિજ બનાવવા 2700 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંદાજે 74 કરોડના ખર્ચે આ ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા